અમારી સ્વાસ્થ્ય સેવા, તમારા ઘરે!
ટેલિમેડિસિન
તમારી સુવિધા અમારી પ્રાથમિકતા છે! ટેલિમેડિસિન તમને ઇન્ટરનેટ / ફોનનો ઉપયોગ કરીને તમારા ઘરથી, અમારી સાથે સંપર્ક કરવાની મદદ કરે છે.
ટેલી-પરામર્શ
તમારી ટેલિ-પરામર્શના મોડ(દાખ્લા તરીકે. વોટ્સેપ, ફોન કૉલ, વિડિઓ કૉલ, ટેક્સ્ટ)ની પસંદગી ના આધારે, તમને કેમેરા ધરાવતો લેપટોપ અને સારું ઈન્ટરનેટ ની જરૂરત પડશે.
ફાયદા
ક્લિનિકની મુલાકાત લેવાની જરૂર નથી, ટ્રાફિકની કોઈ મુશ્કેલી નહિ, કામ થી રજા લેવાની જરૂર નથી અથવા સંક્રમિત રોગોવાળા અન્ય દર્દીઓના સંપર્કમાં આવવાનું જોખમ નથી.
મર્યાદાઓ
ટેલિમેડિસિન એ વ્યક્તિગત સંભાળનો વિકલ્પ નથી અથવા તમારે તેને આકસ્મિક પરિસ્થિતિઓમાં ઉપયોગ કરવો જોઈએ નહીં. જ્યારે શંકા હોય ત્યારે હંમેશાં ક્લિનિક / હોસ્પિટલની મુલાકાત લો.
અમારી ટીમ

Dr. Anagha Pai Raiturkar
MS, DNB, Diploma of endoscopic surgery from Germany, Fellowship IVF ART from Seoul, South Korea,
Obstetrics & Gynecology


ટેલિ-પરામર્શમાં જોડાઓ
મારૂં પરામર્શ
શું તમે પહેલેથી જ અમારી સાથે ટેલિપરામર્શ બુક કર્યું છે? તમારાં ટેલિપરામર્શને જોડાવા માટે અથવા તમારું પ્રિસ્ક્રિપ્શન મેળવવા માટે, નીચેના બટનને ક્લિક કરો.
ટેલિપરામર્શને જોડાઓપરામર્શ માટે સૂચન
એક સારા ટેલિ-પરામર્શ નો અનુભવ મેળવવા માંગો છો? અહીં છે સરળ અનુસરવા માટે નું સૂચન.
ટીપ્સ વાંચો